દેશની પહેલી રિલાચન્સ માર્કેટ અમદાવાદમાં…

Picture 1 of 3

અમદાવાદમાં રિલાયન્સ માર્કેટની બહાર સ્થાનિક વેપારીઓ વાહનમાં માલ ભરી રહ્યા છે. દેશમાં શરૂ થયેલી આ પહેલી જ રિલાયન્સ માર્કેટ છે. શાહીબાગ વિસ્તારમાં આવેલી આ માર્કેટમાં તાજા ફળો, શાકભાજી, ડેરી ઉત્પાદનો, સાબુ, અનાજ-કરિયાણું, ઓફિસ ફર્નિચર, સ્ટેશનરી, પગરખાં, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રોડક્ટ્સ સહિત ૨૦,૦૦૦ જેટલી ચીજવસ્તુઓનું વેચાણ થાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery