સ્વિટરલેન્ડના રોજર ફેડરરે રવિવારે લંડનમાં વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધામાં પુરુષોની સિંગલ્સ ફાઈનલ મેચમાં બ્રિટનના એન્ડી મરેને ૪-૬, ૭-૫, ૬-૩, ૬-૪થી હરાવીને પોતાની કારકિર્દીમાં સાતમી વાર ટ્રોફી જીતી. આ સાથે તેણે વિલિયમ રેનશૉ અને પીટ સેમ્પ્રસના વિક્રમની બરોબરી કરી છે. તદુપરાં તેણે વિશ્વમાં પ્રથમ રેન્ક પણ પુનઃ હાંસલ કરી છે. ફેડરરે આ ટ્રોફી ૨૦૧૨ ઉપરાંત ૨૦૦૩થી ૨૦૦૭, એમ સતત પાંચ વર્ષ સુધી જીતી હતી. કુલ આ તેનું ૧૭મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે.
View all




















રૂ. ૩ કરોડની લેમ્બોર્ઘિની ગેલાર્ડો
ઉત્તરાખંડમાં આકાશમાંથી કુદરતી કોપ
ભાયંદરમાં મકાન-હોનારત: જાનહાનિ નથી