૫૦ મુસાફરો સાથે રશિયાનું એક સુખોઈ સુપરજેટ વિમાન બુધવારે ઈન્ડોનેશિયાના જાવા પ્રાંતમાં એક પહાડના ઢોળાવ પર તૂટી પડતા તેમાંનું કોઈ બચ્યું હોવાની આશા નહિંવત્ છે. વિમાનનો કાટમાળ ઈન્ડોનેશિયાના હવાઈ દળના જવાનોને હેલિકોપ્ટરોમાંથી શોધખોળ દરમિયાન પહાડ પર પડેલો નજરે પડ્યો હતો. આ વિમાન ડેમોન્સ્ટ્રેશન ઉડ્ડયન પર હતું.
View all




















અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
સુસ્મિતા, બિગ બીનું સ્વદેશાગમન
વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
નેપાળમાં વિમાન દુર્ઘટના
પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના
ઈન્ડોનેશિયામાં ભૂકંપ