ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલને લંડન ઓલિમ્પિક્સમાં શનિવાર, ૪ ઓગસ્ટે મહિલાઓની સિંગલ્સ બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક મળ્યો. ત્રીજા સ્થાન માટેની મેચમાં ચીનની વેન્ગ શીન પહેલી ગેમ દરમિયાન પડી જવાથી ઈજાગ્રસ્ત થઈ અને પછી નિવૃત્ત થઈ જતા ત્રીજું સ્થાન અને કાંસ્ય ચંદ્રક સાઈના નેહવાલને મળ્યા. ગર્વાન્વિત થયેલી સાઈના નેહવાલ તેના મેડલ સાથે તસવીરકારોને પોઝ આપે છે.
View all




















સોનામાં ઝળકતી ઐશ્વર્યા
અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
સુસ્મિતા, બિગ બીનું સ્વદેશાગમન
ઈંગ્લેન્ડમાં સાઈનાનાં પડકારનો અંત
સાઈનાનું બહુમાન
હૈદરાબાદમાં સાઈનાની વિજય-પરેડ