લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની બેડમિન્ટન સ્પર્ધાની સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારત માટે ઈતિહાસનું સર્જન કરનાર સાઈના નેહવાલ મંગળવાર, ૭ ઓગસ્ટે સ્વદેશ પાછી ફરી. દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયા બાદ તેનાં વતન હૈદરાબાદમાં તો એનું વિજયી સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ વિજેતા ખેલાડી તથા એનાં કાંસ્ય ચંદ્રકની ઝલક જોવા ચાહકો અને પ્રશંસકોના ટોળા જોવા મળ્યા હતા. ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનનો મેડલ જીતનાર સાઈના પહેલી ભારતીય ખેલાડી બની છે. સાઈના સાથે છે એનો કોચ અને ભૂતપૂર્વ ચેમ્પિયન ખેલાડી પી. ગોપીચંદ.
View all




















વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
‘શિપ ઓફ થેસીયસ’ ફિલ્મનો ફર્સ્ટ લૂક
તારક મહેતાને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’
ઈંગ્લેન્ડમાં સાઈનાનાં પડકારનો અંત
સાઈનાનું બહુમાન
સાઈના નેહવાલને મળ્યો કાંસ્ય ચંદ્રક