સાઈનાએ સર્જ્યો ઈતિહાસ

Picture 1 of 10

ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે ગુરુવાર, ૨ ઓગસ્ટે લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની સિંગલ્સની હરીફાઈમાં ડેન્માર્કની ટાઈન બોઉનને 21-15, 22-20 સ્કોરથી પરાજય આપી સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં બેડમિન્ટનમાં આ સ્તરે પહોંચનાર તે સૌપ્રથમ ભારતીય ખેલાડી બની છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery, olympic gallery