માધુરીનાં શૉમાં નાચ્યો ‘ટાઈગર’

Picture 1 of 3

બોલીવૂડ એક્ટર સલમાન ખાને ૧૫ ઓગસ્ટ, બુધવારથી રિલીઝ થયેલી તેની નવી હિન્દી ફિલ્મ 'એક થા ટાઈગર'ના પ્રમોશન માટે મંગળવાર, ૧૪ ઓગસ્ટે મુંબઈમાં અભિનેત્રી માધુરી દીક્ષિતનાં ડાન્સ રિયાલિટી શૉ 'ઝલક દિખલા જા'ના સેટ પર પરફોર્મ કર્યું. સલમાન સાથે તેની હિરોઈન કેટરીના કૈફ પણ હાજર રહી હતી. સ્ટેજ પર સલમાન, માધુરી અને કેટરીના ડાન્સ કરે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery