ફેશન શૉમાં ઉર્મિલા, સંગીતા

Picture 1 of 5

મુંબઈમાં મંગળવારે કોટન કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા આયોજિત 'કોટનસ્કેપ' નામના એક ફેશન શૉમાં ઉર્મિલા માતોંડકર, સંગીતા બિજલાની જેવી બોલીવૂડ હિરોઈનોએ હાજરી આપી હતી તો જિયા ખાન, ગીતા બસરા જેવી મોડેલોએ કોટન ક્રિએશન્સનું પ્રદર્શન કર્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery