સાનિયા બની ચેમ્પિયન

ભારતની સાનિયા મિર્ઝાએ નવા વર્ષના આરંભના પહેલા જ અઠવાડિયામાં તેનું નવું ટેનિસ વિજેતાપદ જીત્યું છે. અમેરિકાની બીથેની મેટેક-સેન્ડ્સ સાથે જોડી બનાવીને તેણે શનિવાર, પાંચ જાન્યુઆરીએ બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં ડબલ્સની ટ્રોફી જીતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery, Sports-gallery