પાકિસ્તાનની મોટેરામાં હાર

મોટેરાસ્થિત સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમમાં ભારતે શુક્રવાર, ૨૮ ડિસેંબરે બીજી અને છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાનને ૧૧ રનથી પરાજય આપી સિરીઝને ૧-૧થી ડ્રો કરી દીધી. ૭૨ રન કરનાર યુવરાજ સિંહ બન્યો મેન-ઓફ-ધ-મેચ.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery, Sports-gallery