ક્રિકેટરો થઈ રહ્યા છે સજ્જ

ઈંગ્લેન્ડ અને ભારત, બંને ટીમ વચ્ચે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુરુવારથી પહેલી ટેસ્ટ મેચ રમાશે. બુધવાર, ૧૪ નવેંબરે બંને ટીમના ખેલાડીઓએ મેદાન પર સઘન નેટ પ્રેક્ટિસ કરી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery, Sports-gallery