શાહરૂખ હસ્તે પુસ્તકનું વિમોચન

Picture 1 of 3

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાને શનિવાર, ૪ ઓગસ્ટે મુંબઈમાં પેક્સ ઈન્ડિકા પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. એ દરમિયાન તે મહારાષ્ટ્રના ગવર્નર કે. શંકરનારાયણન (ડાબે), કોંગ્રેસના સંસદસભ્ય શશી થરૂર (ડાબેથી બીજા) અને થરૂરના પત્ની સુનંદા (જમણે) સાથે પોઝ આપે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery