બોલીવૂડના કલાકારો ઈમરાન ખાન અને સોનમ કપૂરે મુંબઈમાં બુધવાર, ૮ ઓગસ્ટે સ્ટાર વીક મેગેઝિનની ત્રીજી આવૃત્તિના લોન્ચ પ્રસંગે આયોજિત એક પાર્ટીમાં હાજરી આપી અને તસવીરકારોને અનેક પોઝ આપ્યા.