મુંબઈનાં રીગલ સિનેમામાં આયોજિત ખાસ કાર્યક્રમમાં બુધવારે ૧૬, જાન્યુઆરીએ અક્ષય કુમાર, કાજલ અગ્રવાલ સ્ટારર ફિલ્મ ‘સ્પેશિયલ 26′નું મીડિયા સમક્ષ મ્યૂઝિક લોન્ચ કરાયું હતું. આ પ્રસંગે ‘સ્પેશિયલ 26′ની તમામ ટીમ હાજર રહી હતી. (તસવીરોઃ દિપક ધુરી)