સ્ટારડસ્ટ એવોર્ડ્સ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા ૧૦ વર્ષથી અપાતા સ્ટારડસ્ટ એવોર્ડ્સના આ વર્ષના વિજેતાઓની જાહેરાત આવતા ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. એવોર્ડ્સની જાહેરાત માટે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં નવોદિત કલાકારો આલિયા ભટ્ટ અને વરુણ ધવને હાજરી આપી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood gallery, Gallery