સચીન કહે છે, સપોર્ટ માય સ્કૂલ

Picture 1 of 4

મહાન ક્રિકેટર સચીન તેંડુલકર 'સપોર્ટ માય સ્કૂલ' ઝુંબેશનો પ્રચારક છે. દેશના ગ્રામ્ય વિસ્તારો તેમજ વિકાસ પામી રહેલા નગરોની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી, સ્વચ્છતા અને મેદાનો જેવી સુવિધાઓ પૂરી પાડીને શાળાઓને સ્વાસ્થ્યપ્રદ અને આનંદમય વાતાવરણ ઊભું કરવાનો આ ઝુંબેશનો હેતુ છે. તેંડુલકર શુક્રવાર, ૧ જૂને મુંબઈમાં આયોજિત તે માટેના એક સમારંભમાં હાજર રહીને શાળાની વિદ્યાર્થીઓ તથા અન્ય અધિકારીઓ સાથે જોડાયો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery