મહેન્દ્ર સિંહ ધોનીનાં નેતૃત્વ હેઠળ ભારતે બુધવાર, ૨૩ જાન્યુઆરીએ મોહાલીમાં ઈંગ્લેન્ડને ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં પાંચ-વિકેટથી હરાવ્યું, એટલું જ નહીં, પાંચ મેચોની સિરીઝ ૩-૧થી કબજામાં કરી લીધી.