સૂરજીત સિંહનું ૩૦ વર્ષે સ્વદેશાગમન

Picture 1 of 9

જાસુસીના આરોપસર પકડાયેલા અને ૩૦ વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં કારાવાસ ભોગવનાર ભારતીય નાગરિક સૂરજીત સિંહને ગુરુવાર, ૨૮ જૂને લાહોરની જેલમાંથી મુક્ત કરાયા બાદ તે વાઘા-અટારી સરહદેથી ભારતમાં પ્રવેશ્યા. તેમને આવકારવા તેમના પુત્ર કુલવિન્દર સિંહ (ડાબેથી બીજો), પુત્રી પરમિન્દર કૌર (જમણેથી બીજી) સહિતના પરિવારજનો, મિત્રો, ફિડ્ડે ગામના સાથી રહેવાસીઓ આવ્યા હતા અને તેમનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery