દેશને અબજો રૂપિયાની ખોટ કરાવનાર 2-જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ કેસના મુખ્ય આરોપી, ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે મંગળવાર, ૧૫ મેએ જામીન પર છોડ્યા. ૧૫ મહિના સુધી તિહાર જેલમાં રહ્યા બાદ રાજા સાંજે જેલમાંથી છૂટીને તેમના નિવાસસ્થાને ગયા ત્યારે એમના પરિવારજનોએ એમનું આરતી ઉતારીને સ્વાગત કર્યું, તો એમની પાર્ટી ડીએમકેમાં એમના સમર્થક કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા અને તેમને આવકારતા નારા લગાવીને આનંદ વ્યક્ત કર્યો.
View all




















વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
‘શિપ ઓફ થેસીયસ’ ફિલ્મનો ફર્સ્ટ લૂક
તારક મહેતાને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’