શાહિદ-પ્રિયંકા પ્રચાર માટે અમદાવાદમાં

Picture 1 of 6

બોલીવૂડ કલાકારો - શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરા તેમની આગામી હિન્દી ફિલ્મ 'તેરી મેરી કહાની' માટે દેશભરમાં પ્રચાર કરી રહ્યા છે. શુક્રવાર, ૧૫ જૂને આ રોમેન્ટિક જોડી અમદાવાદ પહોંચી હતી અને ત્યાં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી અને તેમના પ્રશંસકોનું અભિવાદન પણ સ્વીકાર્યું હતું. કુણાલ કોહલી દ્વારા રૂ. ૩૦ કરોડના અંદાજિત ખર્ચે નિર્મિત અને દિગ્દર્શિત આ ફિલ્મ ૨૨ જૂનથી દેશભરમાં રિલીઝ થવાની છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery