પાર્ટીમાં ટીસ્કા ચોપરા સહિત બોલીવૂડ સ્ટાર્સ

Picture 1 of 9

પુસ્તક 'ઈટ ડોટ ડીલીટ'ના પ્રકાશનની ઊજવણી નિમિત્તે મુંબઈમાં રવિવાર, ૧૫ જુલાઈએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવૂડના અનેક કલાકારોએ હાજરી આપી. ટીસ્કા ચોપરા તસવીરકારોને પોઝ આપે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery