અમિતાભનું બહુમાન

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ૪૨ વર્ષ પૂરા કર્યા અને તે દરમિયાન હાંસલ કરેલી અનેક સિદ્ધિઓ બદલ મુંબઈ યુનિવર્સિટીએ મુંબઈમાં શુક્રવાર, ૧૧ જાન્યુઆરીએ તેમનું સમ્માન કર્યું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Celebrity gallery, Gallery