ઉર્વશી ‘બિગ બોસ-6′ વિજેતા

જાણીતી ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકીયાએ કલર્સ ટીવી ચેનલ પરથી પ્રસારિત વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શૉ ‘બિગ બોસ’ની છઠ્ઠી આવૃત્તિમાં શનિવાર, ૧૨ જાન્યુઆરીએ રૂ. ૫૦ લાખનું જેકપોટ ઈનામ જીતી લીધું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Celebrity gallery, Gallery