હિમાચલ પ્રદેશના વતની અને લશ્કરમાં સુબેદારની ફરજ બજાવતા વિજય કુમારે (ડાબે) શુક્રવાર, ૩ ઓગસ્ટે લંડનમાં ઓલિમ્પિક્સ શૂટિંગમાં ૨૫ મીટરની રેપીડ ફાયર પિસ્તોલ હરીફાઈમાં ૩૦ પોઈન્ટ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કરી રજત ચંદ્રક જીત્યો છે. રોયલ આર્ટિલરી બેરેક્સ ખાતે મંચ ઉપર એ ગોલ્ડ મેડલ વિજેતા ક્યૂબાના લોરીસ પુપો (વચ્ચે) અને કાંસ્ય ચંદ્રક વિજેતા ચીનના ડીન્ગ ફેન્ગ સાથે મેડલ દર્શાવતો ઊભો છે.
View all




















અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
સુસ્મિતા, બિગ બીનું સ્વદેશાગમન
વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ