ચીનમાં મહિલાઓની એશિયન બીચ ગેમ્સ

Picture 1 of 9

ચીનના હૈયાંગ શહેરના સમુદ્રકિનારે મહિલાઓ માટેની ત્રીજી એશિયન બીચ ગેમ્સ રમાઈ રહી છે. તે દરમિયાન સોમવાર, ૧૮ જૂને બીચ હેન્ડબોલની મેચ ભારત અને જાપાનની મહિલાઓ વચ્ચે રમાઈ. ભારતની ગુરમૈલ કૌર, થાનુ મેથ્યૂ વગેરે ખેલાડીઓ ખૂબ સંઘર્ષ કર્યો પણ જાપાનની ટીમ તેમને ૨-૦ના સ્કોરથી હરાવી ગઈ. એશિયન બીચ ગેમ્સમાં એશિયાના ૪૫ દેશોની ૧૦૦૦ જેટલી એથ્લિટ્સ વચ્ચે બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, બીચ કબડ્ડી, બીચ સેપાકટાક્રો, બીચ વૂડબોલ, બીચ સોકર જેવી રમતો માટેની હરીફાઈઓ રમાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery