લંડન ઓલિમ્પિક્સમાં પુરુષોની કુસ્તીની રમતમાં ૬૬ કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ વર્ગની હરીફાઈમાં રજત ચંદ્રક જીતનાર સુશીલ કુમાર સોમવાર, ૧૩ ઓગસ્ટે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો ત્યારે ત્યાં હાજર સેંકડો પ્રશંસકોએ તેને ઉષ્માપૂર્વક આવકાર આપ્યો હતો. લગાતાર બે ઓલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય બનેલા સુશીલને મોટો હાર પહેરાવવામાં આવ્યો હતો અને તેણે પ્રશંસકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.
View all




















ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં
કાન્સમાં વ્હાઈટ બ્યૂટી ઐશ્વર્યા
અફઘાન પ્રમુખને માનદ્દ પદવી
બીજિંગમાં કાંસ્ય, લંડનમાં રજત