અમદાવાદમાં જૂનના અંતમાં ચોમાસું બેસવાના એંધાણ નથી

અમદાવાદ – શહેરીજનોને નિરાશ કરનારા સમાચાર છે કે ચોમાસાનો વરસાદ આ મહિનાના અંત સુધીમાં પધરામણી કરે એવા કોઈ ચાન્સીસ નથી.

સામાન્ય રીતે અમદાવાદમાં જૂનની ૧૦-૧૫ સુધીમાં ચોમાસું બેસી જતું હોય છે, પણ આ વખતે પરિસ્થિતિ જુદી છે.

અત્રેની હવામાન કચેરીના જણાવ્યા મુજબ, આગામી સપ્તાહમાં પણ વરસાદ નજીવો પડશે.

આ માટે પડોશના ચીનમાં અલ-નીનો પરિબળ જવાબદાર છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS