કાંદાઃ જંતુનાશકોથી સૌથી ઓછા દૂષિત અને સ્વચ્છ

ન્યૂ યોર્ક – રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી ઉત્પન્ન કરવામાં આવેલા અને અમેરિકામાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કે આયાત કરાયેલા ફળો અને શાકભાજી વિશે ઘણું લખાઈ ગયું છે, પણ પર્યાવરણના સંશોધનમાં સક્રિય એક ગ્રુપે એવી ૧૫ ખાદ્યચીજોની યાદી બહાર પાડી છે જે તેના જણાવ્યા મુજબ જંતુનાશકોથી સૌથી ઓછી અસર પામેલી હોય છે.

એન્વાયર્નમેન્ટલ વર્કિંગ ગ્રુપની શોપર્સ ગાઈડની ૮મી આવૃત્તિમાં અમેરિકામાં ઉપલબ્ધ સૌથી સ્વચ્છ એવી ૧૫ ફૂડ આઈટમ્સના નામ દર્શાવવામાં આવ્યા છે જે નીચે મુજબ છેઃ

(૧) કાંદા

(૨) સ્વીટ કોર્ન – મકાઈ

(૩) અનાનસ

(૪) જમરૂખ જેવું ફળ

(૫) કોબી

(૬) લીલા વટાણા

(૭) શતાવરી

(૮) કેરી

(૯) રીંગણા

(૧૦) કિવિ

(૧૧) ચીભડું (સ્થાનિક)

(૧૨) રતાળુ

(૧૩) ગ્રેપફ્રુટ

(૧૪) કલિંગર

(૧૫) મશરૂમ્સ

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Health