તિબેટન ઓટોનોમસ રિજન (ટીએઆર)ની રાજધાની લ્હાસામાં બે તિબેટીઓએ આત્મદહન કર્યું એને પગલે ચીનના સત્તાવાળાઓએ ટ્રાવેલ એજન્સીઓને એ વાતે સચેત કર્યા છે કે એ વિસ્તારમાં મુલાકાત લેવા માંગતા વિદેશીઓને એની પરમિટ નહીં મળે.
થબંધનો ક્યાં સુધી અમલમાં રહેશે એ જાણી શકાયું નહોતું. ઓક્ટોબર મહીનાથી ચીનમાં પર્યટનની સિઝઝન શરૂ થાય છે અને જો બંધનો ચાલુ રહેશે તો એની અસર પર્યટન ઉદ્યોગ પર જરૂર પડશે.
ચીને વિદેશી પર્યટકોને લ્હાસા જવાની પરમીટ આપવાનો ઇનકાર કર્યો
Filed in: INTERNATIONAL NEWS



















