ઈસ્લામાબાદ – પાકિસ્તાનના લાહોર શહેરમાં સરકારી ઓફિસો અને જાહેર સ્થળોએ સ્મોકિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
સ્મોકિંગ-વિરોધી કાયદાના અમલીકરણ દ્વારા શહેરભરમાં આરોગ્ય કેન્દ્રો, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને સ્મોકિંગ ફ્રી બનાવવા માટે તમાકુ નિયંત્રણ જિલ્લા સમિતિએ એક વ્યૂહરચના ઘડી છે.
લાહોરને સ્મોકિંગ-મુક્ત શહેર બનાવવાની યોજના
Filed in: INTERNATIONAL NEWS



















