જો આપ રોજનાં 3 કલાક કરતા ઓછું બેસી રહો છો તો આપ આપનાં આયુષ્યમાં બે વર્ષ વધુ જોડી શકો છો. કેટલાક શોધકર્તાઓનું કહેવું છે કે વધુ સમય સુધી બેસી રહેવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.
ચાલતા ફરતા કે ઉભા રહીએ તે દરમિયાન શરીરનું સંતુલન જળવાઈ રહે છે. જેનાથી એક પ્રકારની કસરત થાય છે અને હદયરોગનો ખતરો પણ ઓછો થાય છે.



















