મુંબઈનાં કલ્યાણમાંથી લેડી ડોન પૂજા પટેલની ધરપકડ

મુંબઈ- ગુનાની દુનિયામાં લેડી ડોનનાં નામથી બદનામ થયેલી પૂજા પટેલ નામની એક મહિલાને તેના બે મીત્રો જાધવ અને બબલૂ શેખની સાથે ગઈકાલે ગુરૂવારે પોલીસે કલ્યાણ વિસ્તારમાંથી પકડી પાડી છે.

આ મહિલા પર બે ડઝન કરતા વધુ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી તેમજ ચેન સ્નેચિંગનાં કેસ દાખલ કરાયેલા છે.

આ પહેલા જ્યારે પૂજાની ધરપકડ કરાઈ હતી ત્યારે તે પોલીસને હાથ તાળી આપી નાસી છૂટી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: MUMBAI news