સાઈનાની આગેકૂચ રોકનાર યીહાન વેન્ગ

Picture 1 of 6

ચીનની વર્લ્ડ નંબર વન ખેલાડી યીહાન વેન્ગે શુક્રવારે, ૩ ઓગસ્ટે લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની બેડમિન્ટન સિંગલ્સની સેમી ફાઈનલમાં ભારતની સાઈના નેહવાલને 21-13, 21-13થી હરાવી દેતા ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સાઈનાનું સપનું ચકનાચૂર થઈ ગયું. સાઈના માટે જો કે કાંસ્ય ચંદ્રક જીતવાની તક જીવંત છે. એ માટે તેણે શનિવારે ચીનની વેન્ગ શીન રમીને જીતવું પડશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: olympic gallery