લંડન – ભારતની મહિલા તીરંદાજોની ટીમ ક્વાલિફિકેશન રાઉન્ડમાં ડેન્માર્કની ટીમ સામે હારી જતા ઓલિમ્પિક્સમાંથી આઉટ થઈ ગઈ છે.
ડેન્માર્કની ટીમે એક પોઈન્ટથી ભારતીય ટીમને પરાજય આપ્યો છે.
ભારતીય ટીમમાં ઝારખંડની દીપિકાનું પ્રદર્શન સારું રહ્યું હતું, પણ ટીમને હારતી તે બચાવી શકી નહીં.



















