ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ - અંતિમ ઓવરોમાં એલ્બી મોર્કલ અને અનિરુદ્ધ શ્રીકાંતની જબ્બર ફટકાબાજીથી ચેન્નઈએ મેચ ચાર-વિકેટથી જીતી.