ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર - જે.પી. ડુમિનીના ૭૪ રન અને ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈનની ૮ રનમાં ૩ વિકેટના દેખાવના જોરે ડેક્કન ચાર્જર્સે મેચ ૯ રનથી જીતી લીધી.