આઈપીએલ-5માં પુણે વોરિયર્સ ઈન્ડિયા ટીમના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા મંગળવાર, ૧૭ એપ્રિલે બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે હાજર રહી હતી અને પુણે ટીમ તેમજ સહારા ફોર્સ ઈન્ડિયા ફોર્મ્યુલા કાર રેસિંગ ટીમના માલિક સુબ્રત રૉય સહારા સાથે બેસીને રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચ નિહાળી હતી.



















