ચિત્રલેખા ગ્રુપ ઓફ પબ્લિકેશન્સઃ   ચિત્રલેખા ગુજરાતી   |   ચિત્રલેખા મરાઠી   |   બીટીડબલ્યુ   |   વોચવર્લ્ડ
Chitralekha Group
 

  About Us   |   Subscribe   |   Video   |   Advertising Rates   |    Online Shopping  |  Careers  |   Contact us  
  નવો અંક
ઈ-મેગેઝિન 
   
-

કવર સ્ટોરીઃ વર્ષ ૨૦૧૨માં આપણું અર્થતંત્ર કેવું હશે?

- દેશ-દુનિયાઃ ઉત્તર પ્રદેશમાં જામવાનો છે 'જમ્બો' જંગ
- ચાલો, જઈએ ધીરુભાઈના જૂના ઘરે...
   
  જ્વેલ્સ ઑફ ઈન્ડિયા
જ્વેલ્સ ઑફ ઈન્ડિયાની તમામ મુલાકાતોના સંગ્રહ વાંચો.
                    
                  ...અહીં ક્લિક કરો  
 
  લવાજમ
પ્રિન્ટેડ કોપી
 
  ફિચર્સ
 
ટ્રાવેલ
 
ફેશન
 
કાર અને બાઈક્સ
 
 
  
 
 
ટ્રિનિડાડ એન્ડ ટોબેગોનાં વડાં પ્રધાન કમલા પરસાદ-બિસેસાર ભારતની યાત્રા પર

મેન ઓફ ધ મેચ

 

શાનદાર જીત

 

ડેરેન બ્રાવો

 

ઉમેશ યાદવ

 

તેંડુલકર

 

શાનદાર જીત

 

શાનદાર જીત

 

શાનદાર જીત

 


ટ્રિનિડાડ એન્ડ ટોબેગોનાં વડાં પ્રધાન કમલા પરસાદ-બિસેસાર દસ-દિવસની ભારતની સત્તાવાર યાત્રા માટે શુક્રવાર, ૬ જાન્યુઆરીએ નવી દિલ્હી આવી પહોંચ્યાં. રાષ્ટ્રપતિ ભવન ખાતે વડા પ્રધાન મનમોહન સિંહે કમલા બિસેસાર, એમનાં પતિ ગ્રેગરી બિસેસાર તથા પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. પ્રતિનિધિમંડળમાં વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારા પણ આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે બિસેસારે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. મૂળ બિહારનાં કમલા બિસેસાર તેમનાં પતિ સાથે રાજઘાટ ખાતે પણ ગયા હતા અને મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Most Viewed in Photo gallery
   
   
   
   
   
   
   
   
 
કોપીરાઈટ ૨૦૧૧, ચિત્રલેખા ગ્રુપઃ ચિત્રલેખા ગ્રુપની લેખિત સંમત્તિ વિના આ સ્ક્રીન પરની કોઈ પણ વિગતનું પુનઃપ્રકાશન કરવા કે એનો ફેલાવો કરવાની સખત મનાઈ છે.