ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે નામની પોર્નોગ્રાફિક નોવેલ રાતોરાત બેસ્ટસેલર બની ગઇ છે

ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે નામની એક પોર્નોગ્રાફિક નોવેલું વેચાણ એક કરોડ નકલોનું થઇ ગયું છે, જે એક વિક્રમ છે.
ઇ. એલ. જેમ્સની આ નોવેલ દોઢ મહીના પહેલા પ્રકાશિત થઇ ત્યારથી એનું વેચાણ કૂદકે ને ભુસકે વધી રહ્યું છે. પુસ્તકના પ્રકાશકે જણાવ્યું છે કે આ પુસ્તકની ડિમાન્ડ અભૂતપૂર્વ છે. ઉનાળો આવી રહ્યો છે એટલે એનું વેચાણ હજુ ઘણું વધશે એવી શક્યતા છે.
આ પુસ્તક પરથી ફિલ્મ બનાવવાના રાઇટ્સ યુનિવર્સલ પિક્ચર્સ એન્ડ ફોકસ ફીચર્સે ખરીદ્યા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Life Style, Sub Headlines