ચેન્નાઈ-શિવકાશી ફાયરવર્ક્સ ફેક્ટરીમાં આગ

ચેન્નાઈનાં શિવકાશીમાં ફટાકડા ફેક્ટરીમાં ભિષણ આગ લાગી છે.

આ આગમાં 30થી વધુ લોકોનાં મોત થયા છે જ્યારે 40 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આગની ઝપેટમાં 100થી વધુ લોકો ફસાયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. આ આગ કઈ રીતે લાગી હજુ સુધી તેનો કોઈ ખુલાસો નથી થયો

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: National news, Sub Headlines