અલ કાયદાનો ફ્રેન્ચ એક્ટિવિસ્ટ નામેન પાકિસ્તાનમાં પકડાયો

અલ કાયદાના ફ્રાન્સમાં કાર્યરત એક કાર્યકર્તાને પાકિસ્તાનની ઇરાન તરફની સરહદ પાસેથી પાકિસ્તાની સલામતી તંત્રોએ પકડી લીધો છે.
ફ્રાન્સના મૂળિયા ધરાવતા નામેન મેઝિશેને સત્તાવાર રીતે અલ કાયદાનો એક બહુ જ સક્રીય કાર્યકર ગણાવાય છે અને મોસ્ટ વોન્ટેડની યાદીમાં એનું નામ છે.
એક અહેવાલ પ્રમાણે મેઝિશે અલ કાયદા વડા યુનિસ અલ મૌરિતાનીનો ખાસ માણસ ગણાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines