Tag Archives: 100m Olympic gold

યૂસૈન બોલ્ટ ધરતી પરનો ફાસ્ટેસ્ટ રનર

જમૈકાના યૂસૈન બોલ્ટે લંડન ઓલિમ્પિક્સમાં પુરુષોની ૧૦૦ મીટરની દોડ ૯.૬૩ સેકંડના સમય અને નવા ઓલિમ્પિક રેકોર્ડ સાથે જીતી લીધી. ગોલ્ડ મેડલ જીતવા સાથે તેણે પોતાનું ટાઈટલ જાળવી પણ રાખ્યું છે. Be Sociable, Share! Tweet
BOLT-2

યૂસૈન બોલ્ટે ૧૦૦ મીટરની દોડનો ગોલ્ડ જીત્યો, નવા રેકોર્ડ સાથે

લંડન – જમૈકાના ફેવરિટ રનર યૂસૈન બોલ્ટે અહીં ઓલિમ્પિક્સમાં પુરુષોની ૧૦૦ મીટરની દોડ જીતીને પોતાના ખિતાબને જાળવી રાખ્યો છે તેમજ પોતાને ઓલટાઈમ ગ્રેટ સ્પ્રિન્ટર તરીકે સ્થાપિત કર્યો છે. વર્લ્ડ રેકોર્ડ ધારક યૂસૈને ૯.૬૩ સેકંડના ઓલિમ્પિક રેકોર્ડ સાથે આ રેસ જીતી છે. તેનો...