Tag Archives: anil ambani
મુકેશ-અનિલે કર્યો રૂ. ૧૨,૦૦૦ કરોડનો ટેલિકોમ ટાવર કરાર
મુંબઈ – અબજોપતિ અંબાણી ભાઈઓએ રૂ. ૧૨,૦૦૦ કરોડની રકમના એક કરારની જાહેરાત કરી છે જેમાં મોટા ભાઈ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના ટેલિકોમ બિઝનેસ માટે નાના ભાઈ અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના ટેલિકોમ ટાવર્સનો ઉપયોગ કરશે.
આરઆઈએલની...
2G કેસ:સાક્ષી તરીકે હાજર થવા અનિલ-ટીના અંબાણીને કોર્ટની નોટિસ
નવી દિલ્હી – 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ કેસમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી)ના ચેરમેન અનિલ અંબાણી તથા અન્ય ૧૬ જણને સાક્ષી તરીકે બોલાવવાની સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને કરેલી માગણીના સંદર્ભમાં દિલ્હીની એક કોર્ટે આ કેસના તમામ આરોપીઓને નોટિસ મોકલી છે.
સીબીઆઈ...
અંબાણી બંધુઓ કરોડો રૂપિયાની બીજી સમજૂતી કરશે
નવી દિલ્હી – દેશના ટેલિકોમ ક્ષેત્રમાં એક બીજી મોટી ઘટના આકાર લઈ રહી છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ જિયો અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સ સાથે ઈન્ટ્રા સર્કલ ફાઈબર સમજૂતી કરવાની છે.
આ સમજૂતીનું મૂલ્ય રૂ. ૩૬૦૦-૪૫૦૦ કરોડનું હોવાનું મનાય છે.
મોટા શહેરોમાં...
કેગ રિપોર્ટમાં ગુજરાત સરકારનાં છબરડાનો ઘટસ્ફોટ
અમદાવાદ- લોકાયુક્તની નિમણૂંકનાં બિલને લઈને વિવાદોમાં ઘેરાયેલી ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર સીએજી રિપોર્ટમાં મોટા છબરડા સામે આવ્યાં છે. સમાચાર એજન્સી પીટીઆઈનાં જણાવ્યાં પ્રમાણે, સીએજી રિપોર્ટમાં કહેવાયું છે કે ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓને ફાયદો...
મુકેશ-અનિલે ટેલિકોમ બિઝનેસ માટે હાથ મિલાવ્યા, ૧૨૦૦ કરોડનો સોદો કર્યો
નવી દિલ્હી – અબજોપતિ અંબાણી ભાઈઓએ રૂ. ૧૨૦૦ કરોડનો એક સોદો કર્યો છે જેમાં મોટા ભાઈ મુકેશ પોતાના ટેલિકોમ બિઝનેસ સાહસના આરંભ માટે એમના નાના ભાઈના ઓપ્ટિક ફાઈબલ નેટવર્કનો ઉપયોગ કરશે.
આ સમજૂતી અનુસાર, મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની 4G (બ્રોડબેન્ડ...
અમિતાભને મળ્યા સ્પીલબર્ગ
1234...111213►
હોલીવૂડનાં ફિલ્મ સર્જક સ્ટીવન સ્પીલબર્ગ તેમની ઓસ્કાર એવોર્ડ વિજેતા ‘લિન્કન’ની સફળતાની ઊજવણી રૂપે સોમવાર, ૧૧...
અનિલ અંબાણી ગ્રુપની ‘રિલાયન્સ સિમેન્ટ’
નાગપુર – અનિલ અંબાણીની માલિકીના રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કમર્શિયલ સિમેન્ટ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. તેણે ગ્રુપની પેટા-કંપની રિલાયન્સ સિમેન્ટ કંપની મારફત રિલાયન્સ સિમેન્ટ બ્રાન્ડ લોન્ચ કરી છે.
રિલાયન્સ સિમેન્ટના વાઈસ-ચેરમેન સુમીત બેનરજીએ...
પાવર ક્ષેત્રની સમસ્યાઓ વિશે અનિલ, મિસ્ત્રીએ સાથે મળી કરી ફરિયાદ
નવી દિલ્હી – અનિલ અંબાણી અને સાયરસ મિસ્ત્રી સહિત ખાનગી ક્ષેત્રની પાવર કંપનીઓના ટોચના એક્ઝિક્યૂટિવો બુધવારે વડા પ્રધાનના મુખ્ય સચિવ પુલોક ચેટરજીને મળવા ગયા હતા અને પાવર ક્ષેત્રને નડતી અનેક સમસ્યાઓ અંગે તેમની સાથે ચર્ચા કરી હતી.
વિદ્યુત પ્રોજેક્ટો માટે ગેસની ફાળવણી,...

