Tag Archives: cricket-dhoni

Mahendra Singh Dhoni

૨૦૧૩ સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર થવાનો ધોનીએ આપ્યો સંકેત

પર્થ – ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે આશ્ચર્યજનક સંકેત આપ્યો કે જો મારે ૨૦૧૫ની વર્લ્ડ કપમાં રમવું હશે તો ટેસ્ટ ક્રિકેટમાંથી કદાચ વહેલો રિટાયર થઈ જઈશ. અહીં પત્રકારો સાથેની વાતચીતમાં ધોનીએ કહ્યું કે, જો મારે ૨૦૧૫ની વર્લ્ડ કપમાં રમવું હશે તો એકાદ ફોર્મેટમાંથી...