Tag Archives: dimple
રાજેશ ખન્નાની સંપત્તિનો વિવાદ પહોંચ્યો હાઈ કોર્ટમાં
મુંબઈ – દિવંગત અભિનેતા રાજેશ ખન્નાની સંપત્તિને લીધે જાગેલા વિવાદને એમનાં અભિનેત્રી પત્ની ડિમ્પલ કાપડિયા મુંબઈ હાઈ કોર્ટમાં લઈ ગયાં છે. તેમણે એમનાં જમાઈ અક્ષય કુમારની સાથે મળીને અનીતા અડવાણી વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી કરી છે.
રાજેશ ખન્નાની ‘લેડી લવ’ અનીતા અડવાણીએ...
રાજેશ ખન્નાની તબિયત સુધારા પર, બે દિવસમાં રજા મળશે
ડિમ્પલઃ રાજેશ ખન્નાને લીવરમાં ઈન્ફેક્શન નથી
મુંબઈ – વીતેલા વર્ષોના સુપરસ્ટાર રાજેશ ખન્ના અહીં બાન્દ્રાસ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ઝડપથી સાજા થઈ રહ્યા છે અને તેમને કદાચ બે દિવસમાં ઘેર જવાની રજા મળે એવી ધારણા છે.
૬૯ વર્ષીય ખન્નાને શનિવારે બપોરે શરીરમાં...
વેલકમ ડિમ્પલ યાદવઃ કોન્ગ્રેસ- એસપી વચ્ચે ઘરોબો વધ્યો
લોકસભાની કનોજ બેઠકની પેટા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશના પત્ની ડિમ્પલ યાદવ ઉમેદવારી નોંધાવવાના છે અને એની સામે કોન્ગ્રેસે કોઇ જ ઉમેદવારને ન ઊભા રાખવાનો નિર્ણય લીધો છે, જે બતાવે છે કે કોન્ગ્રેસ અને સમાજવાદી પક્ષ એકબીજાની નજીક આવી રહ્યા છે.
ડિમ્પલ યાદવ...
રાષ્ટ્રપતિના ઉમેદવાર નક્કી કરવાની સત્તા પક્ષે સોનિયા ગાંધીને આપી
કોન્ગ્રેસ વર્કિંગ કમિટિ (સીડબલ્યુસી)ની બેઠકમાં પક્ષના પ્રમુખ સોનિયા ગાંધીને આગામી રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રતિપદના ઉમેદવારો નક્કી કરવાની સત્તા આપવામાં આવી હતી.
સોનિયા ગાંધીને આ સત્તા આપતો ઠરાવ નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ રજૂ કર્યો હતો.
અત્યારે રાષ્ટ્રપતિપદના સંભવિત...

