Tag Archives: French Open 2012
નડાલ બન્યો ફ્રેન્ચ ઓપન વિજેતા, નવો વિક્રમ કર્યો
પેરિસ – અહીં વરસાદના વિઘ્નોને લીધે મેરેથોન બનેલી મેન્સ સિંગલ્સ ફાઈનલ મેચમાં અંતે વિજેતા બન્યો છે ફેવરિટ રાફેલ નડાલ. સ્પેનના આ ધરખમ ટેનિસસ્ટારે સર્બિયાના નોવાક યોકોવીચને ૬-૪, ૬-૩, ૨-૬, ૭-૫ થી પરાજય આપ્યો છે.
નડાલે ફ્રેન્ચ ઓપનમાં ૮મી વાર રમીને આ સાતમી વખત ટ્રોફી જીતી છે....

