Tag Archives: French restaurant
ફ્રાન્સમાં રેસ્ટોરાં છે, ફૂડ એલર્જીના પીડિતોની રાહત માટે
પેરિસ – ફ્રાન્સની એક રેસ્ટોરાંએ ફૂડ એલર્જીથી પીડાતા લોકોને ખાસ ધ્યાનમાં રાખીને તેની વાનગીઓનું મેનૂ તૈયાર કર્યું છે. તે પ્રત્યેક વાનગીમાં વપરાયેલા પદાર્થોની વિગત મેનૂમાં દર્શાવે છે. એટલું જ નહીં, લોકોને મોટે ભાગે જેનાથી એલર્જી થતી હોય છે તેવા પદાર્થો કીચનમાં રાખવા...

