Tag Archives: illegal mining
ખતરનાક: માઈનિંગ માફિયા
ભોપાલ – ગેરકાયદેસર ખાણકામના માફિયાઓ વધી રહ્યા છે અને તેઓ જે રીતે કામ કરી રહ્યા છે તે જોતાં તેઓ દેશની લોકશાહી માટે ખતરો બની ગયા છે.
મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં એક માઈનિંગ ક્ષેત્રમાં ગુરુવારે એક આઈપીએસ અધિકારીની ધોળે દિવસે ટ્રેક્ટર નીચે કચડીને કરાયેલી નિર્મમ હત્યાને...

