Tag Archives: ipl 5
કોલકાતા ચેમ્પિયનઃ ચેન્નઈને હેટ-ટ્રિક કરવા ન દીધી
ચેન્નઈ – ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે આજે અહીં રમાઈ ગયેલી રોમાંચક ફાઈનલ મેચમાં છેલ્લા બે વર્ષથી ચેમ્પિયન બનતી આવેલી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને પાંચ વિકેટથી હરાવીને આઈપીએલ-૨૦૧૨ ટ્રોફી જીતી લીધી છે.
૧૯૧ રનના ટાર્ગેટને કોલકાતા ટીમે ૧૯.૪ ઓવરમાં પાંચ...
રાજસ્થાન પર મુંબઈનો દસ વિકેટથી વિજય
જયપુર – રવિવારે અહીંના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે આઈપીએલ-5નાં અંતિમ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે રાજસ્થાન રોયલ્સનો દસ-વિકેટથી ઘોર પરાજય થયો. રાજસ્થાને મૂકેલા ૧૬૩ રનના લક્ષ્યાંકને મુંબઈએ એકેય વિકેટ ગુમાવ્યા વગર અને બે ઓવર ફેંકાવાની બાકી રાખીને હાંસલ કરી લીધો...
ક્રિસ ગેઈલની સદીએ બેંગલોરને દિલ્હી સામે જિતાડ્યું
નવી દિલ્હી – ગુરુવારે આઈપીએલની ૬૭મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી ડેરડેવિલ્સને ૨૧ રનથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશ કરવાની પોતાની આશા જીવંત રાખી છે. ૨૧૬ રનના ટાર્ગેટનો પીછો કરવામાં દિલ્હીની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૯૪ રન જ કરી શકી હતી.
દિલ્હી વતી રોસ ટેલરે...
આઈપીએલ-5ને જ્વલંત સફળતા મળી છેઃ રાજીવ શુક્લા
નવી દિલ્હી – ઈન્ડિયન પ્રીમિયર લીગની ૨૦૧૨ની આવૃત્તિમાં ગેટ કલેક્શન્સ મારફત ફ્રેન્ચાઈઝીઓ અભૂતપૂર્વ કમાણી કરશે એવું આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લા કહે છે.
શુક્લા, જે સંસદસભ્ય પણ છે, તેમણે કહ્યું છે કે આ વખતની આઈપીએલની સફળતા જબરદસ્ત રહી છે અને આવનારી આવૃત્તિઓ વધારે આકર્ષક...
આઈપીએલ-5માં અમારી બેસ્ટ મેચ હતીઃ હરભજન સિંહ
મુંબઈ – રવિવારે અહીં વાનખેડે ખાતેની મેચમાં છેલ્લી ઓવરના બીજા બોલમાં ફાસ્ટ બોલર બેન હિલ્ફેનહોસે મુંબઈ ઈન્ડિયન્સના લસીથ મલિંગાનું મિડલ સ્ટમ્પ ઉખેડી નાખ્યું ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચહેરા પર સ્મિત ફરકી ગયું હતું. તેની જેમ ચેન્નઈ ટીમના...
સુપર કિંગ્સ સામે ૧૦ રનથી હાર્યા ચાર્જર્સ
ચેન્નઈ – મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારે ઘરઆંગણે એક વધુ જીત મેળવી. આ વખતે તેમણે ડેક્કન ચાર્જર્સને ૧૦ રનથી આપ્યો પરાજય.
ડેક્કનના બોલરોએ ગૃહ ટીમનો સ્કોર ૧૬૦ રન સુધી સીમિત રાખીને સારી કામગીરી બજાવી, પણ કેમરન વ્હાઈટને બાદ કરતાં તેના બેટ્સમેનોએ...
આઈપીએલ-5ને પીટરસને કરી દીધી ગુડબાય
જયપુર – ઈંગ્લેન્ડ તેમજ દિલ્હી ડેરડેવિલ્સ ટીમનો સ્ટાર બેટ્સમેન કેવીન પીટરસન આઈપીએલ-5માં જોરદાર સફળતા હાંસલ કર્યા બાદ બુધવારે સ્વદેશ રવાના થયો છે.
ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ માટે તૈયારી કરવા માટે પીટરસનને આઈપીએલ-5 સ્પર્ધાને અધવચ્ચે પડતી મૂકી દેવી પડી છે.
તેણે...
DD v/s RR
Picture 1 of 8
Next
Previous
દિલ્હી ડેરડેવિલ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ - કેપ્ટન વિરેન્દર સેહવાગના ૬૩ રનની મદદથી દિલ્હીએ મેચના છેલ્લા બોલે એક-રનથી મેળવ્યો વિજય.
Be Sociable, Share!
Tweet
DD v/s MI
Picture 1 of 7
Next
Previous
દિલ્હી ડેરડેવિલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ - વિરેન્દર સેહવાગના ૭૩ રનની તોફાની બેટિંગથી દિલ્હીનો ૩૭ રનથી વિજય.
Be Sociable, Share!
Tweet
રહાણે આઈપીએલમાં પોતાની સફળતાનો શ્રેય આપે છે દ્રવિડને
જયપુર – અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ રાષ્ટ્રીય ટીમમાં એનો સમાવેશ કરાતો નથી એ બદલ તે જરાય અસ્વસ્થ થયો નથી અને માત્ર પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ખુશ છે.
એક મુલાકાતમાં રાજસ્થાન રોયલ્સના આ બેટ્સમેને કહ્યું...

