Tag Archives: Jelly Bean

29-06-nexus

નેક્સસ 7: ગૂગલ મારફત ઓર્ડર આપી શકાશે

નવી દિલ્હી – ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલે તેની બ્રાન્ડવાળું નાનકડું કમ્પ્યુટર વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે. નેક્સસ 7 નામનું આ કમ્પ્યુટર માત્ર ૭-ઈંચનું છે અને તે બનાવ્યું છે તાઈવાનની એસુસટેક કમ્પ્યુટર કંપનીએ. આ ટેબ્લેટનું વેચાણ જુલાઈના મધ્ય ભાગમાં શરૂ કરવામાં આવશે અને...